ક્રોમેટોગ્રાફી પેપર પર દ્રાવ્ય કયા સિદ્ધાંત પર ગતિ કરે છે?

  • A
    અધિશોષણ $(Adsorption)$
  • B
    વિભાજન ક્રોમેટોગ્રાફી $(Partition \ chromatography)$
  • C
    કેશિકા ક્રિયા $(Capillary \ action)$
  • D
    ઉર્ધ્વપાતન $(Sublimation)$

Explore More

Similar Questions

ગ્લિસરોલ $290\,^oC$ તાપમાને થોડા વિઘટન સાથે ઉકળે છે. અશુદ્ધ ગ્લિસરીનનું શુદ્ધિકરણ શેના દ્વારા કરી શકાય છે?

ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ નીચેનામાંથી કોના શુદ્ધિકરણ માટે થાય છે?

નીચે આપેલ કોલમ ક્રોમેટોગ્રાફીની આકૃતિ પરથી,ખોટા વિધાનો ઓળખો.
$A.$ સંયોજન '$c$' એ '$a$' અને '$b$' કરતા વધુ ધ્રુવીય છે.
$B.$ સંયોજન '$a$' સૌથી ઓછું ધ્રુવીય છે.
$C.$ સંયોજન '$b$' એ '$c$' પહેલા અને '$a$' પછી કોલમમાંથી બહાર આવે છે.
$D.$ સંયોજન '$a$' કોલમમાં વધુ સમય વિતાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$(i)$ ઇલેક્ટ્રોમેરિક અસર એ કાયમી અસર છે.
$(ii)$ હાઇપરકોન્જુગેશન એ કામચલાઉ અસર છે.
$(iii)$ જો બે પ્રવાહીના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો તફાવત ઓછો હોય તો તેમને મિશ્રણમાંથી અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદનનો ઉપયોગ થાય છે.
$(iv)$ વિવિધ સંયોજનો અધિશોષક પર અલગ-અલગ માત્રામાં અધિશોષિત થાય છે.

સંયોજન $X$ માટે $TLC$ માં,$R_f = 0.7$ અને $B$ માટે,$R_f = 0.4$ છે. કયો પદાર્થ વધુ સ્થળાંતર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo